Home » photogallery » national-international » LAW ON EUTHANASIA HAS COME INTO FORCE IN NEW ZEALAND DETAILS ND KB

ન્યુઝીલેન્ડમાં લોકોને હવે પોતાની મરજીથી મૃત્યુ પામવાનો અધિકાર, ઈચ્છા-મૃત્યુનો કાયદો લાગુ થયો

ઈચ્છા મૃત્યુ માટે ન્યુઝીલેન્ડ (New Zealand Euthanasia Referendum Results)માં ઓછામાં ઓછા બે ડોક્ટરોની સંમતિ અનિવાર્ય છે. આ કાયદાને લાગુ કરવા માટે ન્યુઝીલેન્ડમાં લોકમતના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે. 65% લોકોએ આ કાયદાના પક્ષમાં વોટ આપ્યા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन