કુંભમેળામાં નાગા સાધુ તરીકે દિક્ષા વિધિ થઇ ત્યારની તસવીર નાગા સાધુ થવાની વિધિમાં અનેક લોકો જોડાયા હતા. શાસ્ત્રોક્ત વિધિથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની ગયુ હતું. ગંગા નદીમાં ડૂબકી લગાવી રહેલા લોકો પર સરકારે હેલિકોપ્ટરનાં માધ્યમથી ફૂલોનો વરસાદ કર્યો હતો. આ વખતે કુંભમેળામાં ટ્રાન્સજેન્ડર સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગંગા નદીમાં સાધુ ડૂબકી લગાવી પ્રાર્થના કરે છે. નાગા સાધુઓ ગંગા નદીમાં સ્નાન કરવા માટે આવી રહ્યા ત્યારની તસવીર હજ્જારો સાધુઓએ કુંભમેળામાં સ્નાન કર્યુ હતુ. [caption id="attachment_839697" align="alignnone" width="875"] સમગ્ર વિશ્વમાંથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાગ ઉમેટી પડ્યા હતા. [/caption] ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ગંગામાં ડૂબકી મારી હતી. કુંભમેળો એ એક એવી જગ્યા છે જ્યાં એક સાથે વિશ્વમાં સૌથી વધારે લોકો ભેગા થાય છે.