Home » photogallery » national-international » KULLU FLASH FLOOD POONAM WAS RUNNING HOLDING HER SON BUT SWEPT AWAY IN BRAMGANGA NALLAH IN MANIKARNA MB

Kullu Flash Flood: દીકરા નિકુંજને ઉઠાવીને દોડી રહી હતી પૂનમ, સસરાની નજર સામે જ બંને બ્રહ્મ ગંગામાં સમાયા

Himachal Pradesh Flood: સસરાએ પુત્રવધૂ અને માસૂમ પૌત્રને બચાવવાનો પ્રયાસ કર્યો પણ પૂરના પ્રકોપ સામે હારી ગયા, બે જિંદગીઓ તણાઈ ગઈ