કોટા: ઘરનું આંગણું મહિલાઓ વિના અધુરુ લાગે છે. મા, બહેન અને દીકરીઓ આપણા દરેકની જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. અત્યારે તો મહિલાઓ પુરૂષો કરતા પણ આગળ નીકળી ગઈ છે. અને ઘણી મુશ્કેલ કોમો પણ કરી રહી છે. એવા ક્ષેત્રો કે, જેમાં પહેલા મહિલાઓ નહોતી જતી, ત્યા પણ મહિલાઓ હવે સારી એવી કામગીરી નિભાવી રહી છે.