Home » photogallery » national-international » KOLKATA NEWS BEAUTIFUL FAKE TRAFFIC POLICE PHOTOS VIRAL ON SOCIAL MEDIA AP

લાલ લિપસ્ટીક- સનગ્લાસ, સુંદર 'નકલી ટ્રાફિક પોલીસ', યુવતીના કારસ્તાનથી પોલીસ પણ ચોંકી

beautiful fake traffic police: એક સુંદર યુવતી લાલ લિપસ્ટિક આંખો ઉપર કાળા સનગ્લાસ, અને અલગ અલગ હેરસ્ટાઈલમાં ટ્રાફિક પોલીસનો ડ્રેસ પહેર્યો છે. સફેદ દૂધ જેવા ટ્રાફિક પોલીસના ડ્રેશમાં યુવતી પોતાને ટ્રાફિક સાર્જન્ટ ગણાવે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन