Home » photogallery » national-international » KNOWLEDGEWHY ISRAEL DID NOT RECOGNISE PAKISTAN

પાકિસ્તાનને માન્યતા નથી આપતો આ દેશ, નથી કોઈ પણ પ્રકારનો સંબંધ

પાકિસ્તાન પોતાના નાગરીકોને ઈઝરાયલ જવાની પરવાનગી પણ નથી આપતું. તમામ પાકિસ્તાની પાસપોર્ટ પર સ્પષ્ટ શબ્દોમાં લખેલુ હોય છે કે, આ પાસપોર્ટ ઈઝરાયલને છોડી તમામ દેશો માટે માન્ય છે.