દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસમાં હવે તમે મુસાફરી કરી શકો છો. રેલવે મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે વંદે ભારત એક્સપ્રેસ મુસાફરી માટે તૈયાર છે. મુસાફરો 17 ફેબ્રુઆરી બાદ ટિકિટ irctc.co.in પર બૂક કરાવી શકે છે. દેશની અત્યાધુનિક તથા વિશ્વસ્તરીય ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ મુસાફરી માટે તૈયાર થવા જઇ રહી છે.