Home » photogallery » national-international » KNOW ABOUT PRASHANT KISHORE COMPANY IPAC AND WHO WILL DO HIS WORK GH AG

જાણો, પ્રશાંત કિશોરની આઈપેક કંપની વિશે, કંપનીમાં હવે કોણ લેશે તેમની જગ્યા?

રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરને બંગાળમાં ખૂબ જ મોટી સફળતા મળી છે. તેમણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની TMC પાર્ટીની જીતમાં અસરદાર રણનીતિ બનાવી હતી. તેમણે ચૂંટણી પહેલા કહ્યું હતું કે ભાજપ 100નો આંકડો પાર નહીં કરી શકે. પ્રશાંત કિશોરે જીત બાદ રાજનીતિક રણનીતિકારની ભૂમિકા છોડવાનો નિર્ણય કર્યો છે. ત્યારે કંપનીમાં તેમની હવે જગ્યા કોણ લેશે તેની ચર્ચા થઈ રહી છે

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन