Home » photogallery » national-international » KHARGONE LAKSHMI MUCHHAL UNIQUE WEDDING GH AG

મધ્ય પ્રદેશ: રમખાણ પીડિતા લક્ષ્મીના લગ્ન ધામધૂમથી થયા, મુખ્યમંત્રી 'મામા' એ મોકલ્યા મામેરા

lakshmi muchhal wedding - પ્રભારી મંત્રી કમલ પટેલે કહ્યું - ખરગોન રમખાણોમાં સર્વસ્વ ગુમાવનાર મુછલ પરિવારની પુત્રીના લગ્નની અમને ચિંતા હતી, સીએમ શિવરાજ સિંહ ચૌહાણના આશીર્વાદથી યાદગાર લગ્ન ધામધૂમથી સંપન્ન થયા છે