Home » photogallery » national-international » KERALA CYANIDE KILLER JOLLY CUTS ATTEMPTS SUICIDE BY CUT HAND VAIN VZ

સાસરી પક્ષના છ લોકોને સાઇનાઇડ આપીને મોતને ઘાટ ઉતારનાર મહિલાએ જેલમાં હાથની નસ કાપી લીધી

આ કેસ કોઝિકોડના કુથડઈ ગામનો છે. જૉલી નામની મહિલાએ ગત 14 વર્ષમાં પતિ, સાસુ-સસરા સહિત કુલ છ લોકોની હત્યા કરી હતી, જેમાં બે વર્ષની એક બાળકી પણ સામેલ છે.