Home » photogallery » national-international » KARNATAKA NEWS TAMILNADU NEWS WIFE DEATH FAMILY UPSET HUSBAND AND DAUGHTERS COMMITS SUICIDE KM

પારિવારીક પ્રેમની કરૂણ કહાની: પત્નીના મોતના વિરહમાં, પતિ અને બે જવાનજોધ દીકરીઓનો સામુહિક આપઘાત

પરિવારમાં અઠવાડીયા પહેલા એક દુખદ ઘટના બની, અને હસતો-ખેલતો, એકબીજાને ખુબ પ્રેમ કરતો પરિવાર અચાનક આઘાતમાં ગરકાવ થઈ ગયો