Home » photogallery » national-international » KARNATAKA GOVERNMENT WILL DO ASSET RECOVERY FROM BENGALURU RIOTERS LIKE IN UTTAR PRADESH AG

બેંગલુરુ હિંસા : UPની જેમ કર્ણાટક સરકાર તોફાનીઓ પાસેથી સંપત્તિને થયેલું નુકસાન વસુલશે

બેંગલુરુ હિંસા પર કર્ણાટકના મંત્રી સીટી રવિએ કહ્યું -રમખાણને આયોજન પૂર્વક અંજામ આપવામાં આવ્યો છે, સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે પેટ્રોલ બોમ્બ અને પત્થરોનો ઉપયોગ કર્યો