Home » photogallery » national-international » JEFF BEZOS WASHINGTON MEGA MANSION IS NEAR COMPLETION HAS 25 BATHROOM BV

#Photos: એમેઝૉન માલિકના નવા બંગલાની કિંમત છે અધધધ...

એમેઝૉનના CEO જેફ બેઝોસે ત્રણ વર્ષ પહેલાં વોશિંગ્ટનમાં એક સંપત્તિ ખરીદી હતી, જે એક વિશાળ લક્ઝરી ઘરમાં પરિવર્તિત થઈ રહી છે. આ બંગલામાં 11 બેડરુમ અને 25 બાથરુમ જેવી સુવિધાઓ હશે.