જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર-જમ્મુ હાઈવે પર બનિહાલની પાસે એક કારમાં સંદિગ્ધ બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ થવાના અહેવાલ નથી.
2/ 5
સીઆરપીએફનો કાફલો કારથી ઘણો દૂર હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે દૂર હોવા છતાંય સીઆરપીએફની એક બસને સામાન્ય નુકસાન થયું છે.
3/ 5
પ્રારંભિક તપાસમાં પોલીસનું કહેવું છે કે કારમાં સિલેન્ડર બ્લાસ્ટ થયો છે. જોકે, આ દરમિયાન કારનો ડ્રાઇવર ગાયબ છે.
4/ 5
આ બ્લાસ્ટમાં સીઆરપીએફ જવાન કે કોઈ પણ સામાન્ય નાગરિક ઇજાગ્રસ્ત થયું નથી. હાલ પોલીસે મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
5/ 5
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આઈઈડીથી ભરેલી કાર સીઆરપીએફના કાફલાને ટકરાઈ હતી. આ આતંકી હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થયા હતા.
विज्ञापन
15
J&K: બનિહાલ ટનલ પાસે કારમાં બ્લાસ્ટ, CRPF કાફલાનો આબાદ બચાવ