Home » photogallery » national-international » જમ્મુમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં જૈશ, આતંકીઓ નદીના માર્ગે ઘૂસ્યા હોવાના અહેવાલ

જમ્મુમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં જૈશ, આતંકીઓ નદીના માર્ગે ઘૂસ્યા હોવાના અહેવાલ

પ્રાપ્ત જાણકારી મુજબ, આત્મઘાતી હુમલાની અંજામ આપવા માટે જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદી રવાના કરી દીધા છે.

  • 15

    જમ્મુમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં જૈશ, આતંકીઓ નદીના માર્ગે ઘૂસ્યા હોવાના અહેવાલ

    આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારતમાં આતંકવાદી હુમલાની ફિરાકમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જમ્મુ અને ઉધમપુરમાં જૈશના આતંકવાદીઓ આત્મઘાતી હુમલો કરવાનું કાવતરુ રચી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ જૈશ-એ-મોહમ્મદ પુલવામા જેવો હુમલો રચવાની ફિરાકમાં છે.

    MORE
    GALLERIES

  • 25

    જમ્મુમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં જૈશ, આતંકીઓ નદીના માર્ગે ઘૂસ્યા હોવાના અહેવાલ

    પ્રાપ્ત જાણકારી મુજબ આત્મઘાતી કાવતરા સુધી પહોંચવા માટે જૈશ-એ-મોહમ્મદે ચાર આતંકવાદીઓને નદીના રસ્તે રવાના કરી દીધા છે.

    MORE
    GALLERIES

  • 35

    જમ્મુમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં જૈશ, આતંકીઓ નદીના માર્ગે ઘૂસ્યા હોવાના અહેવાલ

    પ્રાપ્ત જાણકારી મુજબ, સંગઠન જૈશનો પહેલો આત્મઘાતી PoKના રસ્તે તત્તાપાની વિસ્તાર સુધી પહોંચી ગયો છે, જે જમ્મુના પૂંછમાં મેંઢર સેક્ટર પાસે છે, જ્યારે બીજો આત્મઘાતી કઠુઆથી ઘૂસવાની ફિરાકમાં છે.

    MORE
    GALLERIES

  • 45

    જમ્મુમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં જૈશ, આતંકીઓ નદીના માર્ગે ઘૂસ્યા હોવાના અહેવાલ

    ઉલ્લેખનીય છે કે પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. જૈશ-એ-મોહમ્મદે ફિદાયીન હુમલાખોરોના 2500 જવાનોના કાફલા પર હુમલો કર્યો હતો. આ બસ સીઆરપીએફની 76મી બટાલિયન હતી.

    MORE
    GALLERIES

  • 55

    જમ્મુમાં ફિદાયીન હુમલાની ફિરાકમાં જૈશ, આતંકીઓ નદીના માર્ગે ઘૂસ્યા હોવાના અહેવાલ

    હુમલો થયો તેમાં સૌથી વધુ જવાન હેડ કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમૅન રેન્કના હતા. બસનો નંબર HR 49 F 0637 હતો. આ જવાનો સીઆરપીએફની 76મી 45મી 115મીસ 92મી, 82મી, 75મી 61મી, 35મી, 21મી, 98મી, 118મી બટાલિયનના હતા.

    MORE
    GALLERIES