Home » photogallery » national-international » JAIPUR 400 KG SILVER THEFT CASE THIEVES MAKE 20 FEET LONG TUNNEL TO BREAK DOCTOR HOUSE VZ

અજીબ ચોરી: ચોરોએ 90 લાખમાં મકાન ખરીદ્યું, ટનલ બનાવી બાજુના મકાનમાંથી 400 કિલો ચાંદી ચોરી લીધી!

જયપુરમાં ચોરોએ ફિલ્મી સ્ટાઇલમાં ગુનાને અંજામ આપ્યો. ચોરો 20 ફૂટ લાંબી ટનલ બનાવીને ફરિયાદીના ઘરના બેઝમેન્ટ સુધી પહોંચ્યાં. અહીં 400 કિલો ચાંદી ભરેલી ત્રણ પેટીઓ લઈને ફરાર થઈ ગયા.