Home » photogallery » national-international » ISRO SHARES FIRST SET OF BEAUTIFUL IMAGES OF EARTH CAPTURED BY CHANDRAYAAN 2 VIKRAM LANDER MB

ચંદ્રયાન-2એ મોકલી પહેલી તસવીર, જુઓ અંતરીક્ષથી પૃથ્વીનો અદ્ભુત નજારો

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ રવિવારે ચંદ્રયાન-2 દ્વારા કેદ કરવામાં આવેલી પૃથ્વીની સુંદર તસવીરો શેર કરી છે. ચંદ્રયાન-2ના LI4 કેમેરાએ પૃથ્વીની કપાટીની સુંદર તસવીરો શેર કરી ઈસરોને મોકલી છે. આ તસવીરો 3 ઓગસ્ટે લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઈસરોએ શ્રીહરિકોટાથી 22 જુલાઈએ સફળતાપૂર્વક લોન્ચ કર્યુ હતું.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन