Home » photogallery » national-international » ISRO ALL WEATHER SPY SATELLITE RISAT 2BR1 WILL HELP INDIA WATCH ITS BORDERS CLOSELY MB

જાણો કેવી રીતે ભારતના દુશ્મનો પર ભારે પડશે ઈસરોનો નવો સેટેલાઇટ RiSAT-2BR1

ઈસરોએ 11 ડિસેમ્બર 2019ના રોજ બપોરે 3:25 વાગ્યે તાકાતવાન રડાર ઇમેજિંગ સેટેલાઇટ રીસૈટ-2બીઆર1 (RiSAT-2BR1)નું સફળ લૉન્ચિંગ કર્યું. જાણીએ ઈસરોની આ નવું લૉન્ચિંગ ભારત માટે કેટલું ફાયદારૂપ થશે?