Home » photogallery » national-international » IRAN HIJAB DISACCORD SCHOOLGIRLS TOOK OUT RALLIES SUPPORTED PROTEST ALSO RAISED ANTI SLOGANS VC

Iran Hijab Disaccord: ઇરાનના હિજાબ વિરોધ મામલે હવે સ્કૂલની વિદ્યાર્થિનીઓએ ઝંપલાવ્યું, સ્કૂલોમાંથી વોકઆઉટ કરી રેલીઓ કાઢી

Iran Hijab Disaccord: સોમવાર અને મંગળવારે ઇરાનમાં હિજાબ વિરોધી પ્રદર્શન થયું હતું. તેમાં હવે સ્કૂલની વિદ્યાર્થિનીઓ પણ જોડાઈ ગઈ છે. દેશભરની સ્કૂલની વિદ્યાર્થિનીઓએ જુદી-જુદી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓએ હિજાબ ઉતારીને વિરોધને સમર્થન આપ્યું હતું.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन