Home » photogallery » national-international » No Age For Love And Marriage: પ્રેમ અને લગ્નની કોઈ ઉંમર નથી હોતી, જાણો દુનિયાના દિગ્ગજ નેતાઓની લવ સ્ટોરી વિશે કે જેમનું દિલ 50ને પાર ધડક્યું

No Age For Love And Marriage: પ્રેમ અને લગ્નની કોઈ ઉંમર નથી હોતી, જાણો દુનિયાના દિગ્ગજ નેતાઓની લવ સ્ટોરી વિશે કે જેમનું દિલ 50ને પાર ધડક્યું

કહેવાય છે કે પ્રેમ અને લગ્નની કોઈ ઉંમર નથી હોતી. જ્યારે પ્રેમ થઈ જાય અને જીવનભર સાથે રહેવાનું મન થાય, તો લઈ લો સાત ફેરા. દુનિયાના કેટલાય મોટા નેતાઓ છે, જેમનું દિલ 50ની પાર જઈને ધડક્યું છે. તેમાંથી કોઈને પોતાના ટીચર, તો કોઈને પોતાના ભાઈની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમ થયો હતો. લોકો શું કહેશે તેની પરવાહ કર્યા વિના તેઓએ ના માત્ર પોતાના સાથીનો હાથ થામ્યો, પરંતુ સાથે રહીને નવા જીવનની પણ શરૂઆત કરી. આ યાદીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનથી લઈને કોંગ્રેસના સાંસદ શશિ થરૂરનું નામ પણ સામેલ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन