International Yoga Day 2021: દુનિયાભરમાં આજે સાતમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ઉજવવામાં આવી રહ્યો છે. 6 વર્ષ પહેલા વડાપ્રધાન મોદી (PM Narendra Modi)ની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર (United Nations)એ 21 જૂનને આંતરરરાષ્રીવવય યોગ દિવસ તરીકે ઉજવવાની અપીલ કરી હતી. જોતજોતામાં દુનિયાના તમામ દેશ આ અભિયાનમાં સામેલ થઈ ગયા. ન્યૂયોર્ક (New York)માં રવિવારે યોગ દિવસનો ક્રેઝ જોવા મળ્યો.