Home » photogallery » national-international » INTERNATIONAL STUDIES COVID ANTIBODIES LAST AT LEAST NINE MONTHS AFTER INFECTION SAYS STUDY GH KM

વૈજ્ઞાનિકોનો દાવો, Corona થયાના નવ મહીના બાદ પણ શરીરમાં રહે છે એન્ટીબોડીઝ

ગત વર્ષે ફેબ્રુઆરી અને માર્ચમાં ઇટલી શહેરમાં 3 હજાર કોરોના સંક્રમિતોના ડેટાનું એનાલિસીસ કરાયું હતું. તેમાંથી 85 ટકા દર્દીઓની તપાસ કરાઈ હતી.