Home » photogallery » national-international » INDIAN RAILWAY CAN RUN MORE 80 SPECIAL TRAINS DURING DIWALI AND DUSSEHRA FESTIVAL VZ

આમ આદમી માટે મોટી ખબર- દશેરા અને દિવાળી પહેલા શરૂ થઈ શકે છે 80 સ્પેશિયલ ટ્રેન

New Train coming soon: આગામી મહિને એટલે કે ઓક્ટોબરમાં રેલવે મંત્રાલય તરફથી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને રેલવે મંત્રાલય વધારાની 80 ખાસ ટ્રેન દોડાવવા માટે નિર્ણય કરી શકે છે.