Home » photogallery » national-international » INDIAN ORIGIN SIKH REUBEN SINGH HAS MORE THAN 35 ROLLS ROYCE VZ

અબજોપતિ રૂબેન સિંઘની કહાણી : જેવી પાઘડી એવા રંગની રોલ્સ રૉયસ

એક બ્રિટિશ બિઝનેસમેને રૂબેન સિંઘની પાઘડીને લઈને ટિપ્પણી કરી હતી. આ જ સમયે રૂબેન સિંઘે મનમાં ગાંઠ બાંધી લીધી હતી કે તેઓ જે રંગની પાઘડી પહેરશે તેવા જ રંગની મોંઘી ગાડી ચલાવશે. આજે રૂબેન સિંઘ પાસે 35 રોલ્સ રૉયસ સહિત બીજી અનેક ગાડીઓ છે.