Home » photogallery » national-international » INDIAN NAVY RETIRED WARSHIP INS VIRAAT MOVING TOWARD ALANG SHIPYARD OF BHAVNAGAR FOR DISMANTLE PROCESS VZ

INS Viraat Last Service Day: અંતિમ સફર માટે રવાના થયું INS વિરાટ, 30 વર્ષ સુધી કરી ભારતીય નૅવીની સેવા

ભારતીય નૅવીનું યુદ્ધ જહાજ 'વિરાટ' (INS Viraat Last Service Day) શનિવારે નૅવીના ડૉકયાર્ડમાંથી પોતાની અંતિમ યાત્રા માટે નીકળી પડ્યું હતું. વિરાટની અંતિમ સફર ગુજરાતના અલંગ સુધી હશે.