Home » photogallery » national-international » INDIA TRY TO BUILD INFRASTRUCTURE NEAR LAC CHINA BORDER CH

સીમા પર ભારત હવે આ ખાસ હથિયારથી ચીનને આપશે જડબાતોડ જવાબ

લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC પર ભારત અને ચીનની વચ્ચે પાછલા લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો. ત્યારે ભારતને ચીનની વિરુદ્ધ એક મહત્વનું હથિયાર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં લાગ્યું છે.