Home » photogallery » national-international » INDIA FIGHTS CORONAVIRUS LATEST UPDATES AND NEWS UNLOCK4 INDIA COVID19 PANDEMIC CASES CORONA DEATH TOLL ON 25 SEPTEMBER LATEST MB

દેશમાં કોવિડ-19 કેસોનો આંક 58 લાખને પાર, 47 લાખથી વધુ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 86,052 નવા કેસ નોંધાયા, 1141 દર્દીઓએ જીવ ગુમાવ્યો