Home » photogallery » national-international » INDIA CORONAVIRUS LATEST UPDATES AND NEWS UNLOCK5 INDIA COVID19 PANDEMIC CASES CORONA DEATH TOLL ON 4 OCTOBER LATEST MB

દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 65 લાખને પાર, 24 કલાકમાં 940 દર્દીઓએ જીવ ગુમાવ્યો

ભારતમાં કોરોનાના કુલ 9.37 લાખ એક્ટિવ કેસ, 55 લાખથી વધુ દર્દીઓએ મહામારી સામેની જંગ જીતી