Home » photogallery » national-international » INDIA CHINA BORDER TENSION FIRING IN SHEPAO MOUNTAIN TOPS ALL YOU NEED TO KNOW CH

India China Border Firing : શેપાઓ માઉન્ટેન ટૉપ્સ પર કેવી રીતે શરૂ થયું ફાયરિંગ? સમજો કેમ ભડકેલું છે ચીન?

India-China Border Tension: લદાખની પૈંગોંગ તળાવના દક્ષિણ ભાગમાં સ્થિત શેપાઓ માઉટેન ટોપ્સ (Shepao Mountain Tops) પર ચીની સેનાએ (Chinese PLA) ફાયરિંગ કર્યાની વાત સામે આવી છે. ગત રાતે ચીન દ્વારા ભારતીય ચોકી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જાણો શું થયું હતું અને કેવી છે સ્થિતિ?