Home » photogallery » national-international » INDEPENDENCE DAY 2020 PRIME MINISTER NARENDRA MODI WILL ADDRESS THE NATION FROM THE RAMPARTS OF RED FORT MB

Independence Day 2020: PM મોદી લાલ કિલ્લા પરથી દેશને કરશે સંબોધિત, જાણો મિનિટ-ટૂ-મિનિટ કાર્યક્રમ

કોરોના મહામારીને ધ્યાને લઈ લાલ કિલ્લા ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પાલનની સાથે કડક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવી