Home » photogallery » national-international » IN BIHAR HUSBAND ARRESTED FOR KILLING PREGNANT WIFE VZ

સાળીના પ્રેમમાં અંધ પતિએ પત્નીની હત્યા કરાવી, બેંકમાંથી લોન લઈને હત્યારાને સોપારી આપી

હત્યાના પ્લાન પ્રમાણે નક્કી થયું હતું કે પતિ તેની પત્ની અને બાળકોને લઈને બાઇક પર નીકળશે, આ દરમિયાન હત્યારા તેની પ્રેગનેન્ટ પત્નીને ગોળી મારી દેશે.