Home » photogallery » national-international » IMRAN KHAN SAYS INDO PAK RELATIONS TO REMAIN TENSE TILL ELECTIONS IN INDIA

ઈમરાનને આશંકા- ચૂંટણી પહેલા પાક. પર 'વધુ એક સ્ટ્રાઇક' કરી શકે છે મોદી સરકાર

પાક. અને ભારત પર હજુ યુદ્ધનો ઓછાયો છે, કારણ કે મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા 'વધુ એક દુ:સાહસ' કરી શકે છે: ઈમરાન ખાન