Home » photogallery » national-international » IAS ARTIKA SHUKLA AND JASMEET SINGH LOVE STORY GB

એકદમ ફિલ્મી છે IAS અર્તિકા શુક્લા અને જસમીતની લવ સ્ટોરી, લગ્ન પહેલા કરવું પડ્યું હતું આવું કામ

IAS Love Story : IAS બનવું સરળ કામ નથી. તેના માટે દિવસ-રાત જોયા વિના મહેનત કરવી પડે છે, ત્યારે સફળતા હાથ લાગે છે. આજે અમે તમને એવા IAS ઓફિસર વિશે જણાવી રહ્યા છીએ જેઓ ટ્રેનિંગ માટે એકલા ગયા હતા, પરંતુ જ્યારે ટ્રેનિંગ પૂરી થઈ ત્યારે તે પોતાના જ બેચ મેટ સાથે પ્રેમમાં પડી ગયા અને પછી લગ્ન કરી લીધા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन