Home » photogallery » national-international » HYDERABAD WOMEN DRAGGED HER MOTHER IN LAW ON ROAD THROUGH HAIRS BEATEN BRUTALLY CH

સાસુના વાળ ખેંચીને ઘરને બહાર લાવી વહૂ, પછી ક્રૂરતા કરી મારપીટ, CCTVમાં કેદ થઇ આખી ઘટના

હૈદરાબાદના હૂમાયૂં નગરમાં એક વહૂએ તેની સાસુની ક્રૂરતાપૂર્વક કરી પીટાઇ. આ આખી ઘટના સીસીટીવીમાં થઇ કેદ.