Home » photogallery » national-international » HYDERABAD GANGRAPE AND MURDER CASE FOUR ACCUSED KILLED IN TELANGANA POLICE ENCOUNTER MB

Photos: પોલીસે આ સ્થળે કર્યું હૈદરાબાદ ગેંગરેપ અને હત્યાના 4 આરોપીઓનું એન્કાઉન્ટર

મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસનું રિક્રિએશન કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગયા જ્યાં તેમણે ભાગવાનો પ્રયાસ કરતાં એન્કાઉન્ટરમાં મોત થયું