Home » photogallery » national-international » HUSBAND TAKES ADVANTAGE OF LOCKDOWN MARRIED TO A GIRLFRIEND IN THE ABSENCE OF A WIFE TRAPPED IN THE PIER AP

પતિએ ઉઠાવ્યો લોકડાઉનનો ફાયદો! પિયરમાં ફસાયેલી પત્નીની ગેરહાજરીમાં ગર્લફ્રેન્ડ સાથે કરી લીધા લગ્ન

લોકડાઉન પહેલા ગુડિયા દેવી નામની મહિલા અરવલમાં પોતાના પિયર ગઈ હતી. આ દરમિયાન દેશભરમાં લોકડાઉન લાગી ગયું હતું. અને તે પોતાના માતા-પિતાના ઘરે ફસાઈ ગઈ હતી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन