Home » photogallery » national-international » HUSBAND KILLED WIFE IN MADHYA PRADESH SAY WIFE DIE DUE TO SNAKE BITE AP

પતિ બોલ્યો સાપ કરડવાથી થયું પત્નીનું મોત, પરંતુ બહાર આવ્યું ખતરનાક સત્ય

પોલીસને ઘરમાંથી મરેલો સાપ મળ્યો હતો પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે પત્નીના મોતનો ખુલાશો થયો કે તેનું મોત શ્વાસ રૂંધાવાથી થયું હતું.