Home » photogallery » national-international » HUSBAND KILLED WIFE IN CORONAVIRUS RED ZONE AREA IN DELHI AP

ગજબની ધરપકડ! corona રેડ ઝોનમાં પતિએ કરી પત્નીની હત્યા, પોલીસે આરોપીની બહાર આવવાની જોઈ રાહ

ઘરમાં બોલાચાલી બાદ પતિએ પત્નીને દંડા વડે ફટકારીને પત્નીની હત્યા કરી દીધી હતી. આરોપી પતિએ જ પોલીસે હત્યાની જાણ કરી હતી.