Home » photogallery » national-international » HURRICANE IAN CAUSED HISTORIC DEVASTATION IN FLORIDA SEE THE HORRIFIC SCENE IN THE PHOTOS SB

ફ્લોરિડામાં વાવાઝોડા 'ઇયાન' એ મચાવી તબાહી, જુઓ ભયાનક દ્રશ્યો

hurricane ian: વાવાઝોડું ઇયાન ફ્લોરિડામાં ઐતિહાસિક વિનાશ સર્જ્યું છે. અત્યાર સુધી પણ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સામે આવી નથી. ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસે જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સમાં અત્યાર સુધીના સૌથી શક્તિશાળી વાવાઝોડા પૈકીના એક તોફાનને કારણે સેંકડો લોકોને બચાવવાની જરૂર છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વોશિંગ્ટનમાં ફેમા ઈમરજન્સી મેનેજમેન્ટ હેડક્વાર્ટરમાં બ્રિફિંગ બાદ કહ્યું કે, ફ્લોરિડાના ઈતિહાસમાં તે સૌથી ભયંકર વાવાઝોડું બની શકે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन