Home » photogallery » national-international » HOW WATER CRISIS AFFECT INDIAN POPULATION

ભારે જળસંકટથી ઝઝુમતો દેશ, કર્ણાટકના 30માંથી 23 જીલ્લા પ્રભાવિત

ભીષણ ગરમીમાં દેશ પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે. પરિસ્થિતી એટલી હદે ખરાબ છે કે, કર્ણાટકમાં 30માંથી 23 જીલ્લામાં પ્રજા પાણીની અછતથી મુશ્કેલીમાં છે. આંકડામાં સમજીએ આપણે પાણી સંરક્ષણની કેટલી જરૂરત છે?