Home » photogallery » national-international » HOW TRAIN BUS AND FLIGHT TRAVELLING SAFE DURING COVID 19 PANDEMIC VZ

ટ્રેન-બસમાં કઈ સીટ પર બેઠેલા વ્યક્તિને કોરોનાનો ચેપ લાગવાનું સૌથી વધારે જોખમ?

ન્યૂયૉર્ક ટાઇમ્સની મદદથી થયેલા સર્વેમાં સામે આવ્યું છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી એટલી ખતરનાક નથી, જેટલી પહેલા કહેવામાં આવતી હતી. જો માસ્ક પહેરી રાખવામાં આવે અને ભીડ પર કાબૂ રાખવામાં આવે તો કોરોના થવાનો ખતરો ખૂબ ઘટી જાય છે.