Home » photogallery » national-international » HOW THE MAP OF INDIA HAS CHANGED SINCE 1951 VZ

જમ્મુ-કાશ્મીરનું વિભાજન : જુઓ, 1951 પછી દેશનો નકશો કેવી રીતે બદલાતો રહ્યો

ભાગલા પહેલા દેશ અનેક રજવાડા અને 17 વિસ્તારમાં વહેંચાયેલો હતો. જે બાદમાં દેશમાં 14 રાજ્ય અને છ કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવ્યા હતા.