Home » photogallery » national-international » HOW INDIA IS CAPABLE TO FIGHT AGAINST CORONAVIRUS COMPARE TO OTHER COUNTRIES VZ

કોરોના સામે ભારત કેવી રીતે લડશે! દર 1000 લોકોની સારવાર માટે ફક્ત એક જ ડૉક્ટર

ભારતમાં ધીમી ધીમે કોરોના વાયરસથી પીડિત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો જાણીએ સ્વાસ્થ્ય સેવાઓ (India healthcare system)ના સ્તર પર શું આપણે ખરેખર કોરોના વાયરસનો મુકાબલો કરી શકીશું?