

લંડનઃ વૈજ્ઞાનિકોએ એક નવા અધ્યયનમાં જાણ્યું છે કે નવા કોરોના વાયરસ (Coronavirus)ના કેટલાક ઉત્પરિવર્તન મનુષ્યની રોગ પ્રતિકારક ક્ષમતા પ્રણાલીથી સંબંધિત તે પ્રોટીનથી દિશા-નિર્દેશિત થાય છે જે તેને નબળી કરવામાં સહાયક છે. પરંતુ વાયરસ તેનાથી વિરુદ્ધ ફરી બેઠો થાય છે. (પ્રતીકાત્મક તસવીર)


આ રિસર્ચ કોવિડ-19 (COVID-19)ના ખાતમા માટે નવી વેક્સીન (Corona Vaccine) તૈયાર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. બ્રિટનનની યુનિવર્સિટી ઓય બાથના એલન રાઇસ સહિત રિસર્ચરોનું કહેવું છે કે જ્યારે જીવધારી ઉત્પરિવર્તન (રૂપમાં ફેરફાર) કરે છે તો આ પ્રક્રિયા સામાન્ય રીતે આકસ્મિક હોય છે. (પ્રતીકાત્મક તસવીર)


અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે પરંતુ કોરોના વાયરસના મામલામાં હોઈ શકે છે કે ઉત્પરિવર્તનની પ્રક્રિયા આકસ્મિક ન હોય તથા મનુષ્ય તેને નબળી કરવા માટે રક્ષા તંત્રના રૂપમાં ઉત્પરિવર્તિત કરી રહ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)


નવ-કોરોના વાયરસ સાર્સ-કોવ-2થી સંબંધિત અધ્યયન પત્રિકા મૉલીક્યૂલર બાયોલોજી એન્ડ ઇવોલ્યૂઅશમાં પ્રકાશિત થયું છે. વૈજ્ઞાનિકોએ વિશ્વભરથી 15 હજારથી વધુ વાયરસ જીનોમનું આકલન કર્યું તથા 6000થી વધુ ઉત્પરિવર્તનોની ઓળખ કરી. (પ્રતીકાત્મક તસવીર)


યુનિવર્સિટી ઓફ બાથના મિલનર સેન્ટર ફોર ઇવોલ્યૂનના નિદેશક લોરેન્સ હર્સ્ટે કહ્યું કે, અમે વાયરસના ઉત્પરિવર્તન કરી તેની પર હુમલો કરી રહ્યા છીએ. રિસર્ચરોને જાણવા મળ્યું કે ઉદવિકાસના ક્રમમાં પ્રાકૃતિક પસંદગી કે યોગ્યતમની જીતના સિદ્ધાંત હેઠળ કોરોના વાયરસ ઉત્પરિવર્તન પ્રક્રિયાની વિરુદ્ધ ફરી બેઠું થઈ જાય છે. (પ્રતીકાત્મક તસવીર)