Home » photogallery » national-international » HONGKONG POLICE MAN SHOT WITH ARROW AMID WATER CANNONS ON EXHIBITORS AP

હોંગકોંગમાં વિદ્યાર્થીઓની વિરોધની નવી રીત, તીરથી પોલીસ કર્મીઓને ઘાયલ કરે છે

ગત સપ્તાહથી વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓએ શહેરની આસપાસ અનેક મુખ્ય વિશ્વવિદ્યાલયો ઉપર કબજો કરી લીધો છે. પૉલિટેક્નિક યુનિવર્સિટી પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.