Home » photogallery » national-international » HOLI 2020 BECOMES BLOODY FIRING ON TWO YOUTHS PLAYING OUTSIDE HOLI ONE DIES IN DELHI AP

હોળી બની લોહીયાળ: ઘરની બહાર હોળી રમી રહેલા બે યુવકો ઉપર ફાયરિંગ, એકનું મોત

રાજધાની દિલ્હી પાસે આવેલા નોઈડામાં હોળીના હુડદંગ દરમિયાન મંગળવારે બગમાશોને બે યુવકોને ગોળી મારી દીધી હતી. ઘર બહાર હોળી રમતા બે યુવકો ઉપર ફાયરિંગની ઘટના બની હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે બીજા યુવકની હાલત ગંભીર છે.