અમૃતસર ખાતે ગુરુ નાનક દેવ યુનિવર્સિટી ખાતે હોળીની ઉજવણી કરી રહેલા વિદ્યાર્થીઓ. (તસવીર : પીટીઆઈ) નવી દિલ્હી ખાતે એક બીજાને ગુલાલથી રંગી રહેલા વિદ્યાર્થીઓ. (તસવીર : પીટીઆઈ) અમદાવાદ ખાતે એક મંદિરના પરિસરમાં હોળી રમી રહેલા શ્રદ્ધાળુઓ. (તસવીર : રોયટર્સ) અમૃતસર ખાતે હોળી રમી રહેલા લોકો. (તસવીર : પીટીઆઈ) ગૌહાટીના અંબારી ખાતે એક બીજાને કલરથી રંગી રહેલી યુવતીઓ. (તસવીર : પીટીઆઈ) અમદાવાદ ખાતે મંદિર પરિસરમાં હોળીની ઉજવણી. (તસવીર : રોયટર્સ) બિહારના પટના ખાતે ગુલાલથી હોળી રમી રહેલી કોલેજની વિદ્યાર્થિનિીઓ. (તસવીર : પીટીઆઈ) ઉત્તર પ્રદેશના નંદગાવ ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિરમાં હોળી ઉત્સવ દરમિયાન આરામ ફરમાવી રહેલા એક સાધુ. (તસવીર : સુભાષ બરોલિયા) કોલકાતા ખાતે આવેલી રવિન્દ્ર ભારતી યુનિવર્સિટી ખાતે હોળી ઉજવી રહેલા વિદ્યાર્થીઓ. (તસવી : એપી) રાજસ્થાનના બેવાર ખાતે કોડમાર હોળી રમી રહેલા લોકો. (તસવીર : પીટીઆઈ) કોલકાતાની એક સ્કૂલ ખાતે હોળી ઉજવી રહેલા દિવ્યાંગ બાળકો. (તસવીર : પીટીઆઈ) ભગવાન શિવના ભક્તોએ વારાણસીના મણિકર્ણિકા ઘાટ ખાતે ભસ્મથી હોળી રમી હતી. (તસવીર : પીટીઆઈ) અમદાવાદની એક સ્કૂલ ખાતે હોળી રમ્યા બાદ સેલ્ફી લઈ રહેલી શિક્ષિકાઓ. (તસવીર : રોયટર્સ) યુપીના નંદગાવ ખાતે આવેલા રાધાકૃષ્મ મંદિરમાં હોળી રમી રહેલા ભક્તો. (તસવીર : સુભાષ બરોલિયા) જમ્મુ ખાતે હોળીની ઉજવણી બાદ કેમેરા સામે પોઝ આપી રહેલી યુવતીઓ. (તસવીર : એપી) રાજસ્થાનના જોધપુર ખાતે હોળી રમી રહેલા વિદેશી પ્રવાસીઓ. (તસવીર : પીટીઆઈ) ગૌહાટીના અંબારી ખાતે હોળીની ઉજવણી. (તસવીર : પીટીઆઈ) કોલકાતા ખાતે હોળીની ઉજવણી કરી રહેલા રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીના વિદ્યાર્થિનીઓ. (તસવીર : રોયટર્સ) રાજધાની નવી દિલ્હી ખાતે હોળી ઉજવી રહેલી વિદેશીઓ. (તસવીર : પીટીઆઈ) ચૈન્નાઈ ખાતે હોળીની ઉજવણી કરી રહેલા લોકો. (તસવીર : પીટીઆઈ) ગૌહાટી ખાતે હોળી મનાવી રહેલી કોલેજની વિદ્યાર્થિનીઓ. (તસવીર : પીટીઆઈ) આગ્રા ખાતે હોળી મનાવી રહેલા વિદેશી પ્રવાસીઓ. (તસવીર : પીટીઆઈ)