Home » photogallery » national-international » HISAR BUSINESSMAN LOOTED AND BURNT ALIVE IN HISAR KM

PHOTOS: વેપારી પાસેથી 11 લાખની કરી લૂંટ, પછી કારમાં Lock કરી જીવતો સળગાવી દીધો

વેપારીએ પરિવારને ફોન કરી બચાવવા માટે મદદ માંગી હતી, પરંતુ જ્યાં સુધીમાં પરિવાર પહોંચે ત્યાં સુધીમમાં તો અપરાધીઓ કારને આગ લગાવી અને 11 લાખ રૂપિયાની રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા.