સોલન : હિમાચલ પ્રદેશના (himachal pradesh) સોલન (solan)જિલ્લાની 25 વર્ષની યુવતીની મેક્સિકોમાં હત્યાની (Mexico shootout)ઘટના સામે આવી છે. યુવતીની ઓળખ અંજલિ રયોત (Anjali Ryot)ના રૂપમાં થઇ છે.
2/ 9
જાણકારી પ્રમાણે 25 વર્ષીય એન્જીનિયર અંજલિ રયોતની મેક્સિકોમાં ટુલુમ રિસોર્ટમાં (tulum resort)શૂટઆઉટમાં ગોળી વાગવાથી મોત થયું છે. અંજલિ હિમાચલમાં સોલનમાં હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતી હતી. અંજલિના પિતાનું નામ કેડી રયોત છે.
3/ 9
અંજલિના લગ્ન થઇ ચૂક્યા હતા અને તે અમેરિકામાં રહેતી હતી. શૂટઆઉટના દિવસે અંજલિનો બર્થ ડે હતો અને તે જન્મ દિવસ મનાવવા માટે મેક્સિકો ગઈ હતી.
4/ 9
જાણકારી પ્રમાણે કેરિબયન તટ પર ટુલુમ રિસોર્ટમાં ડિનર દરમિયાન બે ગુટો વચ્ચે ગેંગવોર થઇ હતી. જેમાં ગોળી વાળવાથી અંજલિનું મોત થયું છે.
5/ 9
બે દિવસ પહેલા જ અંજલિએ પોતાના ઇંસ્ટાગ્રામ પર બીચ પર ફરવાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. અંજલિ ઘણી હસમુખી હતી અને એન્જીનિયર હોવાની સાથે -સાથે તે ટ્રાવેલ બ્લોગરના રૂપમાં પણ ઘણી ફેમસ હતી.
6/ 9
તે દેશ-વિદેશના પર્યટન સ્થળોની સુંદરતાને દર્શાવતી રહેતી હતી. જોકે તેને ક્યાં ખબર હતી કે તે જ્યાં ફરવા માટે ગઈ છે તે તેની અંતિમ ટ્રિપ બનશે.
7/ 9
શૂટઆઉટમાં અંજલિ સહિત બે લોકોના મોત થયા છે. બુધવારે વારે આ શૂટઆઉટની ઘટના બની હતી.
8/ 9
સ્થાનીય મીડિયા પ્રમાણે ડ્રગ્સ તસ્કરો વચ્ચે આ ગોળીબારી થઇ હતી. જેમાં અંજલિનો જીવ ગયો છે. બતાવવામાં આવી રહ્યું છે કે અંજિલનું ગોળી વાગવાથી સ્થળ પર જ મોત થયું હતું.
9/ 9
અંજલિ રયોતનું શૂટઆઉટમાં ગોળી વાગવાથી મોત
विज्ञापन
19
ભારતની 25 વર્ષની યુવતીની મેક્સિકોમાં હત્યા, પોતાના બર્થ ડેની ઉજવણી માટે ગઈ હતી પણ મળ્યું મોત