Home » photogallery » national-international » HIMACHAL PRADESH 3 DEAD AFTER CAR FALL INTO GORGE IN KINNAUR MB

PHOTOS: કાર 500 મીટર ઊંડી ખીણમાં ખાબકી, માતા-પિતા અને દીકરીનું મોત, મહિલાની શોધખોળ ચાલુ

Accident in Kinnaur: ઓલ્ટો કાર અનિયંત્રિત થઈને 500 મીટર ઊંડી ખીણમાં ખાબકતાં 3 લોકોનાં મોત, લાશો શોધવામાં પોલીસનો નીકળ્યો દમ